Home » photogallery » tech » MAHINDRA SCORPIO N INTERIOR REVEALED KNOW EVERY FEATURES RU 2

Mahindra Scorpio-N: નવી સ્કોર્પિયોની સંપૂર્ણ વિગતો આવી સામે, જુઓ તસવીરોમાં તમામ ફીચર્સ

નવી મહિન્દ્રા સ્કોર્પિયો-એન (Mahindra Scorpio-N) 27મી જૂને લોન્ચ થવા જઈ રહી છે. આ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. તેના વર્લ્ડ પ્રીમિયર પહેલા, મહિન્દ્રાએ હવે સત્તાવાર રીતે સ્કોર્પિયો-એનના આંતરિક (Interior) ભાગો જાહેર કર્યા છે. ચાલો SUVની કેટલીક મુખ્ય વિશેષતાઓ જોઈએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन