Home » photogallery » tech » LIVE TRAIN RUNNING STATUS NOW THROUGH WHATSAPP HOW TO CHECK PNR STATUS RAILOFY RU

Whatsapp દ્વારા પણ હવે તમે જાણી શકશો ટ્રેનનું સ્ટેટસ, ચેક કરી શકશો PNR, આ છે રીતે

Whatsappનું આ ફીચર ચેટબોટની મદદથી ચાલે છે. આ ટ્રેન અને મુસાફરી સંબંધિત તમામ માહિતી પેસેન્જરને ચેટિંગ દ્વારા તેના પર નંબર લખ્યા પછી જ ઉપલબ્ધ થશે. આટલું જ નહીં IRCTCની જેમ વોટ્સએપ યુઝર્સને 139 Helpline Number આપવામાં આવ્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन