Home » photogallery » tech » Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સ સામે જીત મેળવીને આર્જેન્ટિનાએ ઇતિહાસ રચ્યો છે. આ જીત બાદ દુનિયાભરમાં જે ખેલાડીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેનું નામ લિયોનેલ મેસ્સી છે. મેસ્સીએ પોતાની શાનદાર રમતના કારણે દુનિયાનું દિલ જીતી લીધું છે, પરંતુ શું તમે જાણો છો કે મેસ્સી લક્ઝરી કારનો શોખીન છે. અહીં આજે અમે તેમના કાર કલેક્શન વિશે જણાવી રહ્યા છીએ.

विज्ञापन

  • 15

    Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

    સ્પોર્ટ્સકીડા અનુસાર, મેસ્સીના કલેક્શનમાં સૌથી મોંઘી કાર ફેરારી 335 એસ સ્પાઈડર સ્કેગ્લિએટી છે, જેની કિંમત રૂ. 296 કરોડ છે. આ કારની ટોપ સ્પીડ 300 કિમી પ્રતિ કલાક છે.

    MORE
    GALLERIES

  • 25

    Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

    ધ રિચેસ્ટ અનુસાર, મેસ્સી એક મિડ-એન્જિન સ્પોર્ટ્સ કાર, પેગાની ઝોના રોડસ્ટર ધરાવે છે. આ કારની કિંમત લગભગ 32 કરોડ રૂપિયા છે. સ્પોર્ટ્સ કારની મહત્તમ સ્પીડ 349 કિમી પ્રતિ કલાક છે. તે વિશ્વની સૌથી ઝડપી કારમાંથી એક છે.

    MORE
    GALLERIES

  • 35

    Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

    ઓટોવિઝ અનુસાર, મેસ્સીએ રૂ. 5 કરોડમાં મર્સિડીઝ SLS AMG ખરીદી. આ મેસ્સીના કલેક્શનની શ્રેષ્ઠ કારમાંથી એક છે. કારાની ટોપ સ્પીડ 280 kmph છે.

    MORE
    GALLERIES

  • 45

    Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

    મેસ્સી પાસે મસેરાટી ગ્રાન તુરિસ્મો એમસી સ્ટ્રાડેલ પણ છે, જેની કિંમત રૂ. 2 કરોડ છે. બે ડોર કૂપ 4.7-લિટર V8 એન્જિન દ્વારા સંચાલિત છે. આ કાર 4.5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

    MORE
    GALLERIES

  • 55

    Lionel Messi આ ગાડીઓના છે સૌથી વધુ દીવાના, જુઓ મેસ્સીનું કાર કલેક્શન

    મેસ્સી પાસે રેન્જ રોવર વોગ એસયુવી છે, જેમાં તે ઘણીવાર જોવા મળે છે. આ SUVની કિંમત 1.65 કરોડ રૂપિયા છે. પાંચ સીટર એસયુવી માત્ર 5.4 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

    MORE
    GALLERIES