Home » photogallery » tech » LENOVO M10 PLUS 3RD GEN TABLET LAUNCHED KNOW THE PRICE AND FEATURES RU

Lenovo M10 Plus (3rd gen) ટેબલેટ ભારતમાં થયું લોન્ચ, 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં જોરદાર ફિચર્સ

Lenovo એ ભારતમાં Tab M10 Plus (3rd જનરેશન) લોન્ચ કરી છે. કંપનીએ તેને 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં રજૂ કર્યું છે. તે કંપનીની વેબસાઇટ અને Amazon પર સ્ટોર્મ ગ્રે અને ફ્રોસ્ટ બ્લુ કલરમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन