Home » photogallery » tech » Lava Blaze NXT: ઓછી કિંમતમાં મળી રહ્યો છે આ શાનદાર ફોન, સસ્તામાં મળશે જોરદાર ફિચર્સ

Lava Blaze NXT: ઓછી કિંમતમાં મળી રહ્યો છે આ શાનદાર ફોન, સસ્તામાં મળશે જોરદાર ફિચર્સ

Smartphone under 10,000: ઓછી કિંમતનો સ્માર્ટફોન શોધી રહેલા યુઝર્સ માટે વધુ એક નવો મોબાઈલ માર્કેટમાં આવ્યો છે. Lava એ પોતાનો નવો મોબાઈલ ફોન Lava Blaze NXT લોન્ચ કર્યો છે. ખાસ વાત એ છે કે તે Lava Blazeનું અપડેટેડ વર્ઝન છે, જે થોડા મહિના પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત રૂ.9299 છે. આવો જાણીએ 10 હજારથી ઓછી કિંમતના આ ફોનમાં શું ખાસ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन