Home » photogallery » tech » Lava Blaze 5G Launched: લાવાએ રજૂ કર્યો સૌથી સસ્તો 5G ફોન, જાણો ફિચર્સ અને કિંમત

Lava Blaze 5G Launched: લાવાએ રજૂ કર્યો સૌથી સસ્તો 5G ફોન, જાણો ફિચર્સ અને કિંમત

સ્થાનિક હેન્ડસેટ નિર્માતા Lava એ ભારતીય બજારમાં તેનો Blaze 5G સ્માર્ટફોન રજૂ કર્યો છે. નવો ફોન લાવા બ્લેઝનું અપગ્રેડેડ વર્ઝન છે જે આ વર્ષની શરૂઆતમાં આવ્યું હતું. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે. તે એમેઝોન દ્વારા ખરીદી શકાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन