Home » photogallery » tech » લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

Latest Smartphones: જો તમે કોઇ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો પરંતુ તમારુ બજેટ વધારે નથી તો તમારા માટે અમે ઘણા ઓપ્શન્સ લઇને આવ્યા છીએ. આ લિસ્ટમાં રિયલમી, રેડમી, નોકિયાના લેટેસ્ટ સ્માર્ટફોન્સ છે.

  • 16

    લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

    માર્કેટમાં દરેક રેન્જમાં સ્માર્ટફોન ઉપલબ્ધ હોય છે. હવે જો તમારે કોઇ નવો સ્માર્ટફોન લેવો હોય તો તમારે વિચારવું નહીં પડે કે સ્માર્ટફોન પર કેવી રીતે આટલો બધો ખર્ચ કરવો. આજે અમે વાત કરી રહ્યાં છીએ કેટલાંક લેટેસ્ટ ફોન વિશે જે ફક્ત 10 હજારથી અંદર છે. પરંતુ તેના ફીચર્સ કોઇ મિડ-રેન્જ ફોનથી ઓછા નથી.

    MORE
    GALLERIES

  • 26

    લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

    Nokia C12: Nokia C12માં વોટરડ્રોપ-સ્ટાઇલ નૉચ સાથે 6.3 ઇંચ HD+ LCD છે. ફોન એન્ડ્રોયડ 12 (ગો એડિશન) સોફ્ટવેર પર કામ કરે છે. Nokia C12માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

    MORE
    GALLERIES

  • 36

    લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

    Realme C33 2023: Realme C33 2023 ફોન એન્ડ્રોયડ 12 બેસ્ડ Realme UI S Edition પર કામ કરે છે. તેમાં 120Hz ટચ સેંપલિંગ રેટ સાથે 6.5 ઇંચ HD+ LCD ડિસ્પ્લે મળે છે. કેમેરા તરીકે ફોનના રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને એક AI સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા છે. તેની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 46

    લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

    Infinix Note 12i: ફોનમાં 1,000 nits પીક બ્રાઇટનેસ અને 180Hz ટચ સેંપલિંગ રેટ સાથે 6.7 ઇંચની ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેમાં ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન પણ છે. કેમેરા તરીકે ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમેરી કેમેરા છે. આ ઉપરાંત તેમાં 2 મેગાપિક્સલનું ડેપ્થ સેંસર અને એક QVGA રેઝોલ્યુશન સાથે કેમેરા પણ છે. તેની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 56

    લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

    Infinix Smart 7: ફોનમાં 60Hz રિફ્રેશ રેટ સાથે 6.6 ઇંચની IPS HD+ (1612x720 પિક્સલ) LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં PowerVR GPU ની સાથે Unisoc SC9863A1 પ્રોસેસર આપવામાં આવી છે. કેમેરા તરીકે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ મળ્યો છે. તેનો પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે. સાથે જ તેમાં એક 2 મેગાપિક્સલનો કેમેરા પણ છે. તેની શરૂઆતની કિંમત 7,299 રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 66

    લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઇ ગયા આ 5 સુપર-ડુપર હિટ Smartphone, ફીચર્સ છે દમદાર અને કિંમત પણ મામૂલી!

    Redmi 10: આ ફોનમાં 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે અને તે 6nm સ્નેપડ્રેગન 680 ચિપસેટ સાથે આવે છે. કેમેરા તરીકે આ ફોનમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. ફોનની કિંમત 9,999 રૂપિયા છે.

    MORE
    GALLERIES