ફિઓ એમ 11 ની સુવિધાઓ: ડ્યુઅલ-ડેક સેટઅપ આમાં આપવામાં આવે છે. તે બે AKM AK4493 ડિજિટલ-એનાલોગ કન્વર્ટર સાથે આવે છે. તેમાં આપવામાં આવેલુ DAC સપોર્ટ એ 32-બીટ / 384kHz ઉચ્ચ રિઝોલ્યુશન ઑડિયો સહિત લોકપ્રિય ફાઇલ ફોર્મેટ્સને સપોર્ટ કરે છે. આમાં DSD256, DXD, Apple Lossless, AIFF, FLAC, WAV અને WMAનો સમાવેશ થાય છે.