Monsoon Tips and Tricks: ચોમાસું દસ્તક આપી રહ્યું છે. જો કે વરસાદની મોસમ દરેકને ખૂબ જ પસંદ હોય છે, પરંતુ કેટલીકવાર તે ઘણી સમસ્યાઓ પણ લાવે છે. વરસાદમાં બીમારીઓ પણ ઝડપથી થાય છે અને જો તમારે ક્યાંક બહાર જવું હોય તો આ વરસાદ ખૂબ જ પરેશાન કરે છે. વરસાદની સિઝનમાં આપણે પોતાની કાળજી તો લેવી જ જોઈએ, પરંતુ આ સિઝનમાં ગેજેટ્સની પણ કાળજી લેવી જરૂરી છે.