એપલ આઇફોનના નવા વર્જન Apple iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max રજૂ કર્યા છે. iPhone 11 (64GB)નો ભાવ 699 અમેરિકન ડૉલર છે તો સૌથી મોંઘો iPhone 11 Pro Max (512GB) 1499 ડૉલર રાખવામાં આવી છે. જાણો, દર વર્ષે કેટલી વધી આઈફોનની કિંમત?
2/ 8
2010માં લૉન્ચ થયેલા આઇફોન 4ની કિંમત 199-299 અમેરિકન ડૉલરની વચ્ચે રાખવામાં આવી હતી.
3/ 8
2012માં લૉન્ચ થયેલા આઇફોન 5ની કિંમત 199થી 399 અમેરિકન ડૉલર સુધી પહોંચી ગઈ હતી.
4/ 8
2014માં એપલે આઇફોન 6 લૉન્ચ કર્યો અને તેની કિંમત લગભગ આઇફોન 5 જેટલી જ રાખવામાં આવી હતી.
5/ 8
એપલના આઇફોન 7નું લૉન્ચિંગ તેના પ્રશંસકો માટે ઘણું ભારે રહ્યું. તેની શરૂઆતની કિંમત 649થી 849 અમેરિકન ડૉલર સુધી રહી.
6/ 8
આઇફોન 8ના લૉન્ચિંગ પર ભાવમાં ખાસ ફરક નહોતો પડ્યો. તેની કિંમત આઇફોન 7 જેવી 649થી 849 અમેરિકન ડૉલર સુધી રહી.
7/ 8
આઇફોન Xના લૉન્ચિંગ બાદ ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. તેની શરૂઆતની કિંમત 999થી 1149 ડૉલર સુધી રહી.
8/ 8
બીજી તરફ, આઇફોન XR વર્જન Xની તુલનામાં સસ્તો રહ્યો હતો. તેની શરૂઆતની કિંમત 749થી 899 ડૉલર સુધી રહી.
विज्ञापन
18
Apple iPhoneના નવા સ્માર્ટફોનના લૉન્ચિંગની સાથે ભાવમાં થયો આ રીતે વધારો!