18 કરોડ ઇ-મેઇલ, 5 લાખ ટ્વિટ : જાણો, ઇન્ટરનેટ પર એક મિનિટમાં શું શું થાય છે?
ઇન્ટરનેટની દુનિયા ફક્ત એક જ મિનિટમાં ઝડપથી બદલાઈ રહી છે. દુનિયામાં ફક્ત એક જ મિનિટમાં 18 કરોડ ઇમેઇલ થાય છે અને 46 લાખ વીડિયો જોવામાં આવે છે. તો જાણીએ ઇન્ટરનેટ પર એક મિનિટમાં બીજં શું શું થઈ રહ્યું છે?