Home » photogallery » tech » Kia Seltos Facelift: કિયાએ લોન્ચ કરી તેની નવી કોમ્પેક્ટ એસયુવી, જુઓ ફિચર્સ અને કિંમત

Kia Seltos Facelift: કિયાએ લોન્ચ કરી તેની નવી કોમ્પેક્ટ એસયુવી, જુઓ ફિચર્સ અને કિંમત

કિયા સેલ્ટોસે તેની નવી અપડેટેડ કોમ્પેક્ટ એસયુવી ફેસલિફ્ટ લોસ એન્જલસ, યુએસએમાં ચાલી રહેલા ઓટો શોમાં લોન્ચ કરી છે. આ નવા અપડેટેડ વેરિઅન્ટને ભારતમાં આવતા વર્ષ સુધીમાં કેટલીક વધારાની સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन