Home » photogallery » tech » Kartik Aaryan Car Collection: Urus Capsuleથી લઈ મિની કૂપર સુધી, લક્ઝરી કારમાં સફર કરે છે કાર્તિક

Kartik Aaryan Car Collection: Urus Capsuleથી લઈ મિની કૂપર સુધી, લક્ઝરી કારમાં સફર કરે છે કાર્તિક

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ફ્રેડીથી ફરી એકવાર ચર્ચામાં આવેલા અભિનેતા કાર્તિક આર્યન માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની ભવ્ય જીવનશૈલી માટે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા, કાર્તિકે લક્ઝરી SUV ખરીદીને પેજ 3 પર સ્થાન મેળવ્યું હતું. તેના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર છે. આવો જાણીએ ભુલ ભુલૈયા ફેમ કાર્તિક કઈ ગાડીમાં સફર કરે છે...

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन