JioPhone Next Unboxing: રિલાયન્સ જિયો (Reliance Jio) અને ગૂગલ (Google) તરફથી બનાવવામાં આવેલા JioPhone Next સ્માર્ટફોન આ દિવાળીથી ખરીદી શકાશે. જિયોફોન નેક્સ્ટ જિયો માર્ટ, jio.com અને તમામ રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. ગૂગલ સાથે મળીને બનાવવામાં આવેલા આ ફોનમાં એન્ડ્રોઇડ બેઝ્ડ પ્રગતિ ઓપરેટિંગ સિસ્ટમ (Pragati OS) આપવામાં આવી છે. Image: Soumyadip Choudhury / News18)