ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે બજેટ રિચાર્જ પ્લાન રજૂ કરે છે અને આજની ઇન્ટરનેટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારે ડેટાવાળા પ્લાન પર ભાર મૂકે છે. જો તમે પણ કોઈ એવો પ્લાન ઈચ્છો છો જેમાં વધારે ઇન્ટરનેટ ડેટા, કોલિંગ બેનિફિટ્સ અને વધુ વેલિડિટી સામેલ હોય, તો આજે અમે તમને રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ અને વોડાફોન આઇડિયાના ડેઇલી 3GB ડેટાવાળા પ્લાન વિશે જણાવશું.