મોબાઇલ એન્ડ ટેક્નોલોજી: IPLનાં ઠીક પહેલાં રિલાયન્સ જિયો તેનાં પ્રીપેડ યૂઝર્સ માટે એક શાનદાર પ્લાન લઇને આવ્યો છે. Jioએ ક્રિકેટ પ્લાન્સની સાથે સાથે યુઝર્સને એક વર્ષ માટે Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન આપવાનું નક્કી કર્યું છે. જિઓનાં આ પ્લાન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે, યૂઝર્સની પાસે ક્રિકેટિંગ સ્ટોર્સ દ્વારા ઓટોગ્રાફ્ડ બોલ પણ જીતવાની તક મળશે.