Home » photogallery » tech » Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

Reliance Jioએ પોતાના પ્લાન્સ પર અલગ-અલગ ટેગ લગાવ્યા છે જેથી ગ્રાહકોને રિચાર્જ કરાવવામાં સરળતા થઈ જાય

विज्ञापन

  • 16

    Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

    રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના પ્રીપેડ પ્લાન્સ (Jio Prepaid Plans)ને નવા બેનર અને લેબલની અંદર ઓર્ગેનાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે. હવે તેનાથી યૂઝર્સને એ ખબર પડશે કે કયો પ્લાન કેવા પ્રકારનો છે, એટલ કે આ બેનર યૂઝર્સને સમજાવવામાં મદદરુપ થશે કે અન્ય યૂઝર્સ શું ખરીદી રહ્યા છે કે તેમના માટે કયો પ્લાન સારો રહેશે. તેમાં બેસ્ટ સેલર (Best Seller), સુપર વેલ્યૂ (Super Value) અને ટ્રેન્ડિંગ (Trending) જેવા બેનર અને લેબલ્સ સામેલ છે. Best Sellers બેનરવાળા પ્લાન્સ પોપ્યૂલર પ્લાન્સ હશે. જ્યારે Super Valueના બેનરમાં ઓછા ભાવમાં વધુ ફાયદાવાળા પ્લાન્સ ઓફર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે યૂઝર્સ દ્વારા સૌથી વધુ રિચાર્જ કરાવવામાં આવેલા પ્લાન્સ પર Trendingનું બેનર લગાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 26

    Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

    Best Sellerમાં 4 પ્લાન ઉપલબ્ધ- જિયોએ બેસ્ટ સેલર બેનર હેઠળ ચાર પ્રીપેડ પ્લાન અને Super Value બેનરમાં બે પ્રીપેડ પ્લાન જ્યારે Trending બેનર હેઠળ એક પ્રીપેડ પ્લાનને ટેગ કર્યા છે. આ નવા બેનર જિયો.કોમ પર જોઈ શકાય છે. બેસ્ટ સેલર પ્લાનમાં 199 રૂપિયા, 555 રૂપિયા અને 2,399 રૂપિયાના રિચાર્જ પ્લાન સામેલ છે. 199 રૂપિયાના પ્લાનમાં રોજ 1.5GB ડેટા, 100 SMS અને 28 દિવસન માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 36

    Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

    બીજી તરફ, 555 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં પણ 199 રૂપિયાવાળા પ્લાનની સમાન સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તેની વેલિડિટી 84 દિવસની હોય છે. બીજી તરફ 599 પ્રીપેડ પ્લાનમાં રોજ 2GB ડેટા, રોજના 100 SMS અને 84 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ ઉપરાંત 2,399 રૂપિયા પ્રીપેડ પ્લાન 599 રૂપિયાની સમાન લાભ આપે છે પરંતુ તેની વેલિડિટી 356 દિવસની હોય છે. આ તમામ પ્લાનમાં Jio Appsનું મફત સબ્સક્રિપ્શન મળે છે.

    MORE
    GALLERIES

  • 46

    Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

    Super Value પ્લાન- Super Value બેનરમાં 249 રૂપિયા અને 2,599 રૂપિયાના પ્લાન ઉપલબ્ધ છે. 249 રૂપિયા પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે રોજ 2GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMSનો ફાયદો મળી રહ્યો છે. બીજી તરફ 2,599 Jio પ્લાનમાં 365 દિવસની વેલિડિટીની સાથે 2GB રોજનો ડેટા (વધારાનો 10 GB ડેટા), અનલિમિટેડ વોઇસ કોલિંગ અને પ્રતિ દિન 100 SMS મળે છે. આ પ્લાનમાં 399 રૂપિયાનું Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન પણ મળે છે.

    MORE
    GALLERIES

  • 56

  • 66

    Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત

    (ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)

    MORE
    GALLERIES