Home » photogallery » tech » Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

Jio, Airtel, Vi: ઘણી વખત ગ્રાહક દર મહિને રિચાર્જ કરવાથી છૂટકારો ઇચ્છે છે. અહીં અમે તમને જિયો, એરટેલ અને વીઆઈના એવા જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે 200 રૂપિયા મહિનાના ખર્ચ પર આખું વર્ષ એટલે કે 365 દિવસ માટે વેલિડ પ્લાન લઈ શકો છો.

विज्ञापन

  • 16

    Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા (Vodafone Idea) ગ્રાહકો માટે એકથી એક જોરદાર પ્લાન રજૂ કરે છે. ગ્રાહકોની સુવિધાના હિસાબે કંપનીઓ એવા પ્લાન રજૂ કરે છે,જેથી તેમને પોતાના બજેટ અને બેનિફિટ્સ મુજબ અલગ-અલગ પ્લાન મળી રહે. ઘણી વખત ગ્રાહક દર મહિને રિચાર્જ કરવાથી છૂટકારો ઇચ્છે છે. અહીં અમે તમને એવા જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાનમાં તમે 200 રૂપિયા મહિનાના ખર્ચ પર આખું વર્ષ એટલે કે 365 દિવસ માટે વેલિડ પ્લાન લઈ શકો છો. આજે અમે તમને જિયો, એરટેલ અને વીઆઈના પ્લાન વિશે જણાવશું.

    MORE
    GALLERIES

  • 26

    Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    Jioનો 2879 રૂપિયાનો પ્લાન: Reliance Jioના 2879 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. એટલે કે આ પ્લાનમાં ગ્રાહકોને 730GB ડેટા મળશે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે.

    MORE
    GALLERIES

  • 36

    Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    જો મંથલી રિચાર્જ તરીકે જુઓ તો એક રીતે તમારો દર મહિને 200 રૂપિયાનો ખર્ચ આવશે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. સાથે જ દરરોજ 100 SMS મળશે. સાથે જ જિયોના આ પ્લાનમાં એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

    MORE
    GALLERIES

  • 46

    Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    Airtelનો 2999 રૂપિયાનો પ્લાન: એરટેલના 2999 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. તેની વેલિડિટી 365 દિવસની છે. જો તમે તેને મંથલી રિચાર્જ તરીકે જુઓ, તો એક રીતે તમે દર મહિને 250 રૂપિયા ખર્ચ કરશો. હાઈ સ્પીડ ડેટા ખતમ થઈ ગયા પછી મોબાઈલ ડેટાની સ્પીડ 64kbps થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 56

    Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપલબ્ધ છે. તેમજ દરરોજ 100 SMS પણ મળશે. એરટેલના પ્લાનમાં એક્સસ્ટ્રીમ એપ પ્રીમિયમ, ફ્રી હેલો ટ્યુન, અનલિમિટેડ ડાઉનલોડ સાથે વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન મળશે.

    MORE
    GALLERIES

  • 66

    Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    Vodafone Ideaનો 3099 રૂપિયાનો પ્લાનઃ Vodafone Ideaના 3099 રૂપિયાના પ્લાનમાં ડેઇલી 2GB ડેટા મળે છે. તેની વેલિડિટી 365 દિવસની છે. જો મન્થલી રિચાર્જ તરીકે જુઓ, તો એક રીતે તમે દર મહિને લગભગ 258 રૂપિયા ખર્ચ કરશો. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. તેમજ દરરોજ 100 SMS પણ મળશે. ગ્રાહકોને તેમાં Hotstar સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ સિવાય Vi Movies અને TV Basicની ફ્રી એક્સેસ મળશે.

    MORE
    GALLERIES