Home » photogallery » tech » Jeepની નવી SUV આ અઠવાડિયે થશે લોન્ચ, જુઓ ડિઝાઇન, ફીચર્સ અને ઇન્ટિરિયર

Jeepની નવી SUV આ અઠવાડિયે થશે લોન્ચ, જુઓ ડિઝાઇન, ફીચર્સ અને ઇન્ટિરિયર

જીપ ઈન્ડિયા 17મી નવેમ્બરે દેશમાં તેની 5મી જનરેશનની ગ્રાન્ડ ચેરોકી લોન્ચ કરવા માટે તૈયાર છે. આ પ્રીમિયમ SUV નવા અવતારમાં આવી રહી છે. જીપ ગ્રાન્ડ ચેરોકી ગયા વર્ષે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી હતી. SUVમાં પેનોરેમિક સનરૂફ અને પેસેન્જર સ્ક્રીન મળવાની અપેક્ષા છે. ભારતમાં, તેને 5-સીટર કન્ફિગરેશનમાં લોન્ચ કરી શકાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन