Home » photogallery » tech » JEEP AVENGER ELECTRIC COMPACT SUV UNVEILED JEEP COMPACT SUV FEATURES PRICE RU

Jeep Avenger electric SUV: Jeep એ ન્યૂ ઇલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠાવ્યો પડદો, જાણો વિગતો...

જીપે (Jeep) નવા ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ એસયુવી (Electric SUV) એવેન્જરનું અનાવરણ કર્યું છે. જીપ પ્રથમ તેને યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા અન્ય બજારોમાં લોન્ચ કરશે. 2022 ના પેરિસ મોટર શો દરમિયાન જીપ એવેન્જર 17 October પ્રવેશ કરશે. તે જાન્યુઆરી 2023 ની શરૂઆતમાં શોરૂમમાં આવશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन