Home » photogallery » tech » IQOO Neo 7 5G સ્માર્ટફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

IQOO Neo 7 5G સ્માર્ટફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે લૉન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

iQOO એ iQOO Neo 7 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ iQOO Neo 7 5Gને ચાર વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. કંપનીએ તેને બે કલર ઓપ્શનમાં રજૂ કર્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन