ડિસ્કાઉન્ટમાં બેંક ઑફર્સ તેમજ એક્સચેન્જ ઑફર્સનો સમાવેશ થાય છે. તમામ ઑફર્સ પછી, iPhone 13 Mini તમને માત્ર રૂ. 34,490માં ગ્રાહકોને ઘરે પહોંચાડી શકશે. 128 GB iPhone 13 mini ની કિંમત ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 64,990 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. તેના પર 9,910 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ iPhone 13 Mini 128 GB વેરિઅન્ટની કિંમત 54,990 રૂપિયા થઈ જશે.
iPhone 13 Miniમાં મોટા અપર્ચર સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં f/1.8 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો અને f/1.8 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો છે. અલ્ટ્રા-વાઇડ લેન્સમાં ઓટોફોકસ છે. સેલ્ફી માટે, આ ફોનના નાના નોચમાં f/2.2 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો કેમેરો છે.