Home » photogallery » tech » IPHONE 13 GETS CHEAPER BEFORE AMAZON SALE AFTER IPHONE 14 LAUNCH RU

iPhone 13ની કિંમતમાં Amazon સેલ પહેલા જ મોટો ઘટાડો, ફોન થયો ખૂબ જ સસ્તો

નવા iPhone લૉન્ચ થયા બાદ Appleએ iPhone 13ની કિંમતમાં 10,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. ખાસ વાત એ છે કે એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા ઈ-કોમર્સ વેબસાઈટ પરથી આઈફોન 13 પણ સસ્તામાં ખરીદી શકાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन