Home » photogallery » tech » Infinix Zero 5G સ્માર્ટફોન લોન્ચ, સસ્તામાં મળશે જોરદાર ફિચર્સ

Infinix Zero 5G સ્માર્ટફોન લોન્ચ, સસ્તામાં મળશે જોરદાર ફિચર્સ

Infinix Zero 5G 2023: Infinix એ તેનો નવો સ્માર્ટફોન Infinix Zero 5G લૉન્ચ કર્યો છે. આ Infinix Zero 5G નું એડવાન્સ વર્ઝન છે. ઝીરો સિરીઝનો આ લેટેસ્ટ સ્માર્ટફોન MediaTek Dimensity 1080 પ્રોસેસર સાથે આવી રહ્યો છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય ફીચર્સ.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन