1/ 4


ભારત સરકારે ચીનની 59 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતની સુરક્ષા અને સંપ્રભુતાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એપ્સમાં ટિકટૉક, હૅલો જેવી ભારતમાં ખૂબ લોકપ્રિયતા ધરાવતી એપ્સનો પણ સમાવેશ થાય છે. ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકાતાં અનેક જાણીતી ચાઇનીઝ એપ્સને લાખો-કરોડો યૂઝર્સ ગુમાવવાનો વારો આવશે...જાણો તેમને ભારતમાં શું ગુમાવવું પડશે... (Image: Network18 Creative)