Home » photogallery » tech » HYUNDAI VENUE PHOTOS AND DETAILS LEAKED BEFORE THE LAUNCH IN INDIA

Hyundai Venue આ તારીખે થશે લોન્ચ, જુઓ ડિઝાઇન

હુન્ડાઇ મોટર્સ ઇન્ડિયા ભારત અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની સૌથી પ્રતીક્ષા ધરાવતી કાર હ્યુન્ડાઇ વેન્યુ (Hyundai Venue) ઉતારવા જઈ રહી છે. તે અત્યાર સુધી કંપનીની સૌથી નાની કાર હશે.