Home » photogallery » tech » HYUNDAI VENUE N LINE LAUNCH PRICE FEATURES HYUNDAI NEW MODEL LOOK RU

Hyundai Venue N Line થઈ લોન્ચ, જુઓ શાનદાર લુક, ફિચર્સ અને કિંમત

Hyundai India એ ભારતમાં Venue N Line લોન્ચ કરી છે. તેની પ્રારંભિક કિંમત 12.16 લાખ રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે અને N8 મોડલ માટે એક્સ-શોરૂમ રૂપિયા 13.15 લાખ સુધી જાય છે. Hyundai Venueનું આ વેરિઅન્ટ બે અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે, જેમાં ટોપ-એન્ડ ટ્રીમ N8 અને એન્ટ્રી-લેવલ N6 છે. તે નવી પેઢીની વેન્યુ સબ-કોમ્પેક્ટ SUV પર આધારિત છે, જે ગયા મહિને ભારતીય બજારમાં રૂ. 7.53 લાખની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन