Home » photogallery » tech » HYUNDAI GRAND I10 NIOS LAUNCHED IN INDIA IMAGES SPECIFICATIONS FEATURES GRAND I10 NIOS PRICE GRAND I10 NIOS BOOKINGS BV

11 હજાર રુપિયામાં Grand i10 Nios કરો બૂક, મળશે એડવાન્સ ફિચર

હ્યુન્ડાઇએ અંતે નવી Hyundai Grand i10 Nios લોન્ચ કરી છે. ભારતના લોકો આ કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જાણો કારની કિંમત અને સુવિધાઓ શું છે