Home » photogallery » tech » Hyundai Diwali Dhamaka: હ્યુન્ડાઈ પોતાની આ ગાડીઓ પર આપી રહી છે રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જુઓ ઓફર્સ

Hyundai Diwali Dhamaka: હ્યુન્ડાઈ પોતાની આ ગાડીઓ પર આપી રહી છે રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જુઓ ઓફર્સ

Hyundai Diwali Dhamaka: તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, Hyundai તેની ચાર ગાડીઓ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની Aura, Grand i20 Nios, i20 અને Kona ઇલેક્ટ્રિક કારની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર કંપની દ્વારા 31 ઓક્ટોબર સુધી આપવામાં આવી રહી છે.

  • 14

    Hyundai Diwali Dhamaka: હ્યુન્ડાઈ પોતાની આ ગાડીઓ પર આપી રહી છે રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જુઓ ઓફર્સ

    i20 પર, કંપની રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 10,000ની એક્સચેન્જ ઓફર આપી રહી છે. આ રીતે કાર પર કુલ 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર ડીઝલ અને પેટ્રોલ બંને વેરિઅન્ટ પર છે. આ ડિસ્કાઉન્ટ ઓફર 31મી ઓક્ટોબર સુધી માન્ય છે.

    MORE
    GALLERIES

  • 24

    Hyundai Diwali Dhamaka: હ્યુન્ડાઈ પોતાની આ ગાડીઓ પર આપી રહી છે રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જુઓ ઓફર્સ

    કંપની તેની કોમ્પેક્ટ સેડાન Aura ના CNG વેરિઅન્ટ લેવા પર 20 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ 10 હજાર રૂપિયા રોકડના રૂપમાં અને 19 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ તરીકે આપવામાં આવી રહ્યા છે. સાથે જ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ તરીકે 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા પેટ્રોલ વેરિએન્ટ પર 8 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં રૂ. 5 હજારનું રોકડ ડિસ્કાઉન્ટ અને રૂ. 3 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 34

    Hyundai Diwali Dhamaka: હ્યુન્ડાઈ પોતાની આ ગાડીઓ પર આપી રહી છે રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જુઓ ઓફર્સ

    કોના ઇલેક્ટ્રિક પર Hyundai દ્વારા સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની કોનાની ખરીદી પર 1 લાખ રૂપિયાનું ડાયરેક્ટ કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કાર પર અન્ય કોઈ ડિસ્કાઉન્ટ નથી.

    MORE
    GALLERIES

  • 44

    Hyundai Diwali Dhamaka: હ્યુન્ડાઈ પોતાની આ ગાડીઓ પર આપી રહી છે રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જુઓ ઓફર્સ

    કોના પછી, કંપની Grand i10 Nios પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ કાર પેટ્રોલ અને CNG વેરિએન્ટ પર 48 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં 35,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ શામેલ છે. ઉપરાંત, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ તરીકે રૂ. 3,000નું વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

    MORE
    GALLERIES