જો તમારા ફોનમાં IR બ્લાસ્ટર નથી. પરંતુ જો તમે એક Android TV વાપરો છો. તો ફક્ત Google TV app ઇન્સ્ટોલ કરવાથી તમારુ કામ થઈ શકે છે. તેના માટ તમારે એપને ઓપન કરવી પડશે અને પછી નીચે જમણી બાજું Remote પર ક્લિક કરો. તેના પછી ઉપર Scanning for devices પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારા ડિવાઈઝને પસંદ કરવાનું રહેશે. તેના પછી તમે તમારા ફોનનો ઉપયોગ રિમોટ તરીકે કરી શકો છો. (તસવીર- ShutterStock)