Home » photogallery » tech » HOW TO SECURE SAFE YOUR WHATSAPP FROM BEING HACKING LIKE JEFF BEZOS PROCESS IS IN SETTING TWO STEP VERIFICATION AP

આ Setting બદલશો તો WhatsAppને હેકિંગથી બચાવી શકાશે

વોટ્સએપની સિક્યોરિટીમાં ખામી હોવાનું નુકસાન 1.6 અરબ યુઝર્સને ભોગવવું પડી શકે છે. જેમાં એક તમે પણ હોઈ શકો છો. જો તમે ઈચ્છોછો કે તમારું વોટ્સએપ સિક્યોર રહે અને કોઈ તેમારા વોટ્સએપને હેક ન કરી શકે તો તમારે વોટ્સએપના સેટિંગમાં ખાસ ફેરફાર કરવાની જરૂર છે.