Home » photogallery » tech » Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

આ ફિચરને આપતા ફેસબુકે કહ્યું હતું કે સરકારથી લઈને કોઈ પણ વ્યક્તિ સિક્રેચ ચેટને વાંચી નહી શકે. એટલે સુધી કે માર્ક ઝકરબર્ગ પણ ઇચ્છે તો આ ચેટને વાંચી નહીં શકે!

विज्ञापन

  • 14

    Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

    જો તમે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરો છો તો તમારે આ વાત જાણવી જરૂરી છે. આ ફિચરના માધ્યમથી તમે તમારા મિત્રો સાથે સિક્રેટ ચેટ કરી શકો છો. આ ચેટ End to End Encrypted એટલે કે તમારી ચેટ સંપૂર્ણ રીતે સુરક્ષિત હશે. કોઈ પણ વ્યક્તિ તેને હેક નહીં કરી શકે.

    MORE
    GALLERIES

  • 24

    Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

    આ ફિચરને આપતા ફેસબુકે કહ્યું હતું કે સરકારથી લઈને કોઈ પણ વ્યક્તિ સિક્રેચ ચેટને વાંચી નહી શકે. એટલે સુધી કે માર્ક ઝકરબર્ગ પણ ઇચ્છે તો આ ચેટને વાંચી નહીં શકે!

    MORE
    GALLERIES

  • 34

    Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

    આવી રીતે કરો સિક્રેટ ચેટ : જો તમે તમારા મિત્રો સાથે સિક્રેટ ચેટ કરવા માંગો છો તો એ માટે તમારે સૌપ્રથમ ફેસબુક મેસેન્જર ખોલવું પડશે. તમારે એ વ્યક્તિના મેસેન્જર પ્રોફાઇલ પર જવું પડશે જેની સાથે તમે સિક્રેટ ચેટ કરવા માંગો છે.

    MORE
    GALLERIES

  • 44

    Facebook Messenger પર આ રીતે કરો સિક્રેટ ચેટ, કોઈ નહીં વાંચી શકે

    જાતે જ ડિલીટ થઈ જશે મેસેજ : એક વાતનું ધ્યાન રાખો કે આ મેસેજ મોકલ્યાની 10 સેકન્ડમાં ડિલીટ થઈ જશે. જોકે, જમણી બાજુ આપવામાં આવેલા Timer આઇકનની ટેબ પર ક્લિક કરીને તમે આ સમયને બદલી શકો છો. આ ઉપરાંત મેન્યુઅલી પણ સિક્રેટ ચેટને ખોલીને તેને ડિલીટ કરી શકો છો.

    MORE
    GALLERIES