જો તમે બાઇક (Planing to Buy Bike) ખરીદવાનું વિચારી રહ્યાં છો અને તમારું બજેટ ઓછું હોવાથી તે ખરીદી શકતા નથી તો આ સમાચાર તમારા માટે છે. જોકે, દેશમાં નવા ઉત્સર્જન ધોરણ બીએસ 6ને લાગુ કર્યા બાદ વાહનોની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ તમે શોપિંગ કમર્શિયલ વેબસાઇટ Droom દ્વારા સેકન્ડ હેન્ડ બાઇક સારી કન્ડિશનમાં ખરીદી શકો છો. જેમાં તમને સ્માર્ટફોનની કિંમત કરતા પણ ઓછામાં બાઇક મળશે. (પ્રતીકાત્મક તસવીર)