ઈન્ટરનેટ આપણી જિંદગીનું એવું મહત્વનો હિસ્સો છે, જેના વગર આપણે હવે કઈં વિચારી જ નથી શકતા. સોશિયલ મીડિયા, એપ્સ, મેલ, અને કેટલીએ અન્ય જરૂરિયાત ઈન્ટરનેટ પર જ ટકેલી છે. એવામાં હવે વિચારો ઈન્ટરનેટ ન હોય તો, ઘણું બધુ અધુરૂ થઈ જાય. મોટાભાગના યૂઝર્સને એવું લાગે છે કે, ઈન્ટરનેટ ટેલિકોમ કંપનીઓના ટાવર દ્વારા સીધુ પોતાના સ્માર્ટફોન અને કમ્પ્યુટર સુધી પહોંચે છે. પરંતુ અસલમાં એવું નથી. ભારત અને અન્ય દેશમાં યૂઝ થનાર ઈન્ટરનેટનો લગભગ 99 ટકા હિસ્સો સમુદ્રના રસ્તે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચે છે. તો આવો જાણીએ, કેવી રીતે સમુદ્ર માર્ગે તમારા સ્માર્ટફોનમાં પહોંચે છે ઈન્ટરનેટ...