Home » photogallery » tech » HONDA CARS OFFERING UPTO 1 15 LAKH DISCOUNT OF HONDA BRV HONDA CITY AND HONDA AMAZE IN INDIA

Hondaની આ સુંદર કાર પર મળી રહ્યું છે 1.15 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ગરમીની સિઝનમાં હોન્ડા તેમની કાર પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જો હોન્ડાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે 1.15 લાખ રુપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકો છો.