Home » photogallery » tech » HERE LOOK TIK TOK APPLICATION WORLD WIDE REPORT SV

માત્ર ભારત જ નહીં, આ દેશમાં પણ ખૂબ ફેમશ છે ટિક-ટોક

ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના નિર્દેશોનું પાલન કરતાં ટિક-ટોક પર પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લીધો. ભારતમાં ટિક-ટોક 4.17 કરોડ યૂઝર્સ હતા, જાણો દુનિયાના બીજા ક્યાં દેશમાં આ એપ્લિકેશન કેટલી ફેમશ છે.