Home » photogallery » tech » GOVERNMENT OF INDIA TO MAKE INSTANT MESSAGING SERVICE LIKE WHATSAPP WORK IN PROPOSES AP

ભારત WhatsAppની જેવી જ પોતાની મેસેજિંગ એપ બનાવશે, સરકાર કરી રહી છે તૈયારી

જિમ્સને ઓપન સોર્સ સોલ્યૂશન દ્વારા બનાવવામાં આવી છે. જેને હિન્દી અને અંગ્રેજીની સાથે 11 લોકલ ભાષાઓમાં બનાવવામાં આવશે. આ એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ માટે બનાવવામાં આવશે.