ગૂગલે પ્લે સ્ટોરથી (google play store) 29 એપ્સ ડિલિટ કરી દીધી છે. જેમાં એડવેયર (adware) મળ્યો હતો. પ્લે સ્ટોર ઉપર આ એપ્સને 30 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. થ્રેટ ઈન્ટેલિજન્સ ટીમ White Ops Satoriની ઈન્ટેલિજેન્સની ટીમે પોતાની ‘CHARTREUSEBLUR’ તપાસના ભાગરૂપે 29 એપ્સને સ્પોટ કરી છે. તપાસ દરમિયાન ‘blur’ વર્લ્ડ કોડનેમમાં મળી હતી. મળેલી મેલિશિયસ એપ ફોટો એડિટિંગ એપ્સ (Photo editing apps) છે. જેમાં બ્લર ફિચર હાજર છે.
ચાલો જોઈએ ડિલિટ કરેલી એપ્સની યાદીઃ Auto Picture Cut, Color Call Flash, Square Photo Blur, Square Blur Photo, Magic Call Flash, Easy Blur, Image Blur, Auto Photo Blur, Photo Blur, Photo Blur Master, Super Call Screen, Square Blur aster, Square Blur, Smart Blur Photo, Smart Photo Blur, Super Call Flash, Smart Call Flash, Blur Photo Editor, Blur Image