Home » photogallery » tech » GOOGLE PIXEL 7 GOOGLE OIXEL 7 PRO GOOGLE PIXEL WATCH LAUNCH DATE ON 6 OCTOBER RU

Google Pixel 7, 7 Pro 6 આ ફીચર્સ સાથે ઓક્ટોબરમાં થશે લોન્ચ, Google Watch પણ આ યાદીમાં સામેલ

ગૂગલે (Google) પુષ્ટિ કરી છે કે Google Pixel 7, Google Pixel 7 Pro અને ગૂગલ પિક્સેલ વોચ 6 ઓક્ટોબરના રોજ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં નેસ્ટ સ્માર્ટ હોમ પ્રોડક્ટની જાહેરાત કરશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन