Home » photogallery » tech » GOOGLE LAUNCHES A VOICE CONTROL APP TO HELP PEOPLE WITH LIMITED MOBILITY

Googleએ લોન્ચ કરી એપ, એક અવાજથી ફોન પાસે કરાવી શકસો બધા જ કામ

આ એપને તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. હાલમાં આ એપ માત્ર અંગ્રેજી કમાંડને સપોર્ટ કરે છે, પરંતુ કંપનીનું કહેવું છે કે, તે ટુંક સમયમાં અન્ય ભાષાઓનો પણ સપોર્ટ ઉમેરશે.