અમેરિકા (America)ના ફ્લોરિડા (Florida)માં 22 વર્ષ પહેલા ગુમ થયેલી વ્યક્તિને ગૂગલ (Google)ની મદદથી શોધી કાઢવામાં આવ્યો છે. વિલિયમ મોલ્ડ્સ (William moldt) નામનો આ વ્યક્તિ 7 નવેમ્બર 1997ની રાત્રે ગુમ થયો હતો.
2/ 8
તે રાત્રે વિલિયમ ક્લબ ગયો હતો અને ત્યાંથી પરત નહોતો ફર્યો. વિલિયમ જ્યારે ગુમ થયો ત્યારે તેની ઉંમર 40 વર્ષ હતી.
3/ 8
પરિવારે પોલીસમાં ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યા બાદ વિલિયમની કોઈ ભાળ નહોતી મળી.
4/ 8
વિલિયમના ગુમ થયાના 22 વર્ષ બાદ પોલીસને એક ફોના આવ્યો. ફોન કરનારે પોલીસને એક કાર વિશે જણાવ્યું જે તેણે તળાવમાં જોઈ હતી.
5/ 8
પ્રોપર્ટીનો સર્વે કરનારા વ્યક્તિને પોતાના વિસ્તાર વિશે ગૂગલ અર્થ (Google Earth) પર શોધખોળ કરતી કાર જોઈ હતી.
6/ 8
BBCના રિપોર્ટ મુજબ વર્ષ 2007થી આ કાર ગૂગલ અર્થ ઇમેજમાં જોવા મળી રહી હતી, પરંતુ કોઈએ તેની નોંધ નહોતી લીધી.
7/ 8
આ પહેલીવાર નથી જ્યારે ગૂગલ અર્થની મદદથી કોઈ વ્યક્તિને શોધવામાં આવી હોયે આ પહેલા પણ પોલીસે ગૂગલ અર્થની મદદથી ભારતમાં એક વ્યક્તિને શોધી કાઢ્યો હતો.
8/ 8
વિલિયમ કેવી રીતે ગુમ થયો? - પામ બીચ કન્ટ્રી શેરિફ ઓફિસ મુજબ, વિલિયમે ડ્રાઇવિંગ દરમિયાન પોતાની કાર પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો અને તળાવમાં પહોંચી ગયો, જ્યાં ડૂબવાના કારણે તેનું મોત થયું.
18
22 વર્ષ પહેલા ગુમ થયેલા વ્યક્તિની Googleની મદદથી મળી લાશ