Home » photogallery » tech » આ સેલમાં Apple, Asus સહિત અનેક લેપટોપ પર ડિસ્કાઉન્ટ

આ સેલમાં Apple, Asus સહિત અનેક લેપટોપ પર ડિસ્કાઉન્ટ

આ સેલમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કેટલાક લેપટોપ્સ વિશે જાણીએ જે તમારા મનપસંદ લેપટોપને ખરીદવું સરળ બનાવે છે.

  • 15

    આ સેલમાં Apple, Asus સહિત અનેક લેપટોપ પર ડિસ્કાઉન્ટ

    ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર આજકાલ ફ્લિપકાર્ટ સેલ ચાલી રહ્યો છે. આ સેલ 3 જુલાઇ સુધી ચાલેશે. ગ્રાહકો આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફરમાં અનેક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદી શકે છે. આ ઉત્પાદનોમાં એપલ, આસુસ અને ઍસર જેવી કંપનીઓના આ લેપટોપ્સ માટે બમ્પર ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે. જો તમે લાંબા સમયથી લેપટોપ ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો, તો આ સેલ તમારા માટે શ્રેષ્ઠ તક આપે છે. આ સેલમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કેટલાક લેપટોપ્સ વિશે જાણીએ જે તમારા માટે શ્રેષ્ઠ ડીલમાં તમારા મનપસંદ લેપટોપને ખરીદવું સરળ બનાવે છે.

    MORE
    GALLERIES

  • 25

    આ સેલમાં Apple, Asus સહિત અનેક લેપટોપ પર ડિસ્કાઉન્ટ

    એસર સ્વિફ્ટ 5 (Core i7 8th Gen)...... 22% ડિસ્કાઉન્ટ બાદ આ લેપટોપ 81,990 રૂપિયામાં ખરીદી શકાય છે. 8 જીબી ડીડીઆર 3 રેમ અને 512 જીબી એસએસડી સાથે આવે છે, આ લેપટોપમાં 64-બીટ વિન્ડોઝ 10 હોમ ઓપરેટિંગ સિસ્ટમ છે. સ્ક્રીન વિશે વાત કરીએ તો તેમાં 14-ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે.

    MORE
    GALLERIES

  • 35

    આ સેલમાં Apple, Asus સહિત અનેક લેપટોપ પર ડિસ્કાઉન્ટ

    આસુસ જેનબુક 13 (Core i5 8th Gen)...........આસુસ લેપટોપને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 62,990 રુપિયા થઈ ગઈ છે. તેમા 13-ઇંચ ડિસ્પલે આપવામાં આવી છે. લેપટોપ્સમાં ઇન્ટેલ કોર i5 પ્રોસેસર્સ છે. આ લેપટોપ 8 જીબી ડીડીઆર 3 રેમ અને 256 જીબી એસએસડી સાથે આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો તે વિન્ડોઝ 10 હોમ પર કામ કરે છે.

    MORE
    GALLERIES

  • 45

  • 55

    આ સેલમાં Apple, Asus સહિત અનેક લેપટોપ પર ડિસ્કાઉન્ટ

    આસુસ વીવોબુક 14 (Core i5 7th Gen)............આસુસના આ લેપટોપ પર 17 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટ પછી તેની કિંમત 33,990 રુપિયા થઈ ગઈ છે. ઇન્ટેલ કોર i3 પ્રોસેસર પર કામ કરે છે. તે14-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. 4GB DDR4 રેમ અને 256GB 64- સાથે આવનાર આ લેપટોપમાં 64 જીબી બીટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

    MORE
    GALLERIES