ઓનલાઇન શોપિંગના વધતાં ક્રેઝને જોતાં ઇ-કોમર્સ કંપનીઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી ઓફર્સ આપતી હોય છે. આવામાં જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે સારો ચાન્સ છે. ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ડે 11 માર્ચથી આસુસ OMG ડેઝ સેલની શરૂઆત કરી છે, જે 14 માર્ચ સુધી ચાલશે. ચાલો જાણીએ, કયા સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ...