Home » photogallery » tech » FLIPKART SALE GET DISCOUNT FOR MORE THAN RS 5000 ON THESE SMARTPHONES

Flipkart પર સેલ: આ સ્માર્ટફોન્સ પર રૂ. 5 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે.