ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે મન્થ એન્ડ મોબાઇલ ફેસ્ટ સેલની શરૂઆત કરી છે, જેના હેઠળ ગ્રાહકો આસૂસના સ્માર્ટફોન ખૂબ જ સસ્તા ભાવમાં ખરીદી શકશો. 25 મી ફેબ્રુઆરીએ આ સેલની શરૂઆત શરૂ થઈ હતી, જે આજે છેલ્લો દિવસ છે. આવા કિસ્સામાં જો તમે હજુ સુધી સસ્તો ફોન ખરીદવામાં સક્ષમ નથી થયાે તો તમારા માટે આજે છેલ્લો દિવસ છે. જાણો, ક્યા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.