Home » photogallery » tech » FLIPKART DUSSEHRA SALE 4K ULTRA HD SMART TV AT HALF PRICE KNOW THE OFFERS RU

Flipkart Dussehra Sale: 4K Ultra HD Smart TV ઘરે લાવો અડધાથી પણ ઓછી કિંમતે, મળશે એક્સચેન્જ ઓફર...

Flipkart દશેરા સેલમાં, સ્માર્ટ ટીવી અને ઉપકરણો પર 75% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલમાં ગ્રાહકો અડધી કિંમતે 4K અલ્ટ્રા એચડી ટીવી ઘરે લાવી શકે છે. યાદીમાં iFFalcon, MarQ જેવી બ્રાન્ડના મોટા કદના ટીવીનો સમાવેશ થાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन