Home » photogallery » tech » પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

Flipkart diwali sale 2022 iphone offer: ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ ચાલુ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ મોટા ડિસ્કાઉન્ટમાં ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે કે તમે આ સેલથી ખૂબ જ ઓછી કિંમતમાં iPhone ઘરે લાવી શકો છો.

  • 18

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    ફ્લિપકાર્ટ દિવાળી સેલ 2022નો આજે(16 ઓક્ટોબર) અંતિમ દિવસ છે. ફેસ્ટિવલ સીઝનમાં કોઈના કોઈ અવસર પર ઈ-કોમર્સ વેબસાઈટ સતત સેલ આયોજિત કરતી રહે છે. એવામાં જો તમે પણ ડિસ્કાઉન્ટ પર ફોન ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારી ખબર છે તમે આ સેલમાં આઈફોન ખુબ જ ઓછા ભાવમાં ખરીદી શકો છો.

    MORE
    GALLERIES

  • 28

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં iPhone 11ને લગભગ 17,000 રૂપિયાની કિંમત પર ખરીદી શકાય છે. ધ્યાન રાખો કે આ કિંમત બેન્ક ઓફર અને એક્સચેન્જ ઓફર પછી છે.

    MORE
    GALLERIES

  • 38

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    એપલ આઈફોન 11(Red) 4જીબી, 64જીબી સ્ટોરેજને 9,910 રૂપિયાની છૂટ પછી 33,990 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 48

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    પરંતુ જો ગ્રેબર આના પર SBI અથવા કોટક કાર્ડનો ઉપયોગ કરે છે, તો તેમને 10% ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ આ કિંમત નોન-EMI ટ્રાન્ઝેક્શન પર 32,740 રૂપિયા અને EMI ટ્રાન્ઝેક્શન પર 32,340 રૂપિયા થશે.

    MORE
    GALLERIES

  • 58

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    આ પછી જો તમે એક્સચેન્જ ઑફરનો વિકલ્પ પસંદ કરો છો, તો તમારા ફોનની સ્થિતિ અનુસાર તેમાં 16,900 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો આવું થાય, તો તમને Apple iPhone 11 માત્ર 17,090 રૂપિયામાં મળશે.

    MORE
    GALLERIES

  • 68

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    સ્પેશીફીકેશન વિશે વાત કરીએ તો Apple iPhone 11માં 6.1-ઇંચ લિક્વિડ રેટિના IPS LCD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 828 x 1792 પિક્સલ છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે.

    MORE
    GALLERIES

  • 78

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    પ્રોસેસર તરીકે આ iPhone 11 octa core Apple A13 Bionic (7 nm+) પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 88

    પહેલી વખત આવી તક! 17,090 રૂપિયા જેટલી સસ્તી કિંમતમાં મળી રહ્યો iPhone

    કેમેરા તરીકે, આ iPhoneમાં f/1.8 અપર્ચર સાથેનો 12-મેગાપિક્સલનો પહેલો કેમેરો અને f/2.4 અપર્ચર સાથેનો બીજો 12-મેગાપિક્સલનો કેમેરો છે.

    MORE
    GALLERIES