ઉનાળો આવવાનો છે. એ પહેલા જ ઈ-કોમર્સ સાઇટ Flipkartએ નવું સેલ શરૂ કરી દીધું છે. આ સેલનું નામ Flipkart Cooling Days સેલ રાખવામાં આવ્યું છે. તેમાં Fans, Air Conditioners (AC), Cooler, Refrigerators જેવી પ્રોડક્ટ્સ ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.