Home » photogallery » tech » FLIPKART BIG SAVING DAYS FROM 18TH TO 20TH SEPTEMBER PRE BOOK AT JUST RUPEES 1 KNOW SHOPPING 99 RUPEES MP

Flipkart પર શરૂ થવાનો છે મોટો સેલ! 1 રૂ.માં પ્રી બૂક કરો સામાન, 99 રૂપિયામાં શોપિંગ કરવાની તક

Flipkart Big Savings Days સેલ 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહી છે જે 2 દિવસ માટે રહેશે 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. અહીંથી ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ, ફેશન, બ્યૂટી જેવાં ઘણાં સામાન પર ભારે છૂટ મળી શકે છે.