અંગ્રેજીમાં મેઈલ લખવાનો હોય કે કોઈની સાથે ચેટિંગ, જો તમને પણ આવા કામ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. અથવા કોઈ ભૂલ ન થાય તેની ચિંતા સતાવી રહી હોય તો હવે પરેશાન થવાની જરૂર નથી. હવે તમે માત્ર એક એપની મદદથી કોઈ મુશ્કેલી વગર ઈંગ્લિશમાં મેલ લખી શકો છો. આ સિવાય ચેટિંગ દરમ્યાન પણ તમને કોઈ પરેશાની નહી થાય. આ એપ પૂરી રીતે ફ્રી છે, અને તમે તેને પોતાના ફોનમાં જ્યારે ઈચ્છો ત્યારે ઈન્સ્ટોલ કરી શકો છો.